પોસ્ટ્સ

Gujrati Shayri

This all  are  for my Gujrati Shayers. Dilse Gujrati....!!!  - ક્યારેક સ્મિત તો ક્યારેક આંસુની ઝૂલ, જિંદગી બનાવે કાયમ "એપ્રિલફૂલ"..!! -મોટા કપાળથી ભાગ્ય નથી ખુલતું, બનો છો તમે ટાલિયા , ગામ આખા નું કરી નાખો તોજ બનશો જીવનમાં વિજય માલ્યા .  -આ Aprilma પ્રેમ નુ પણ ઓડીટ કરાવુ પડશે લાગણીઓ સાથે ચેડા થયા છે..... -માણસે થોડું મજાકીયા સ્વાભાવવાળું બનવું જોઇએ, કારણ કે "સિરીયસ" તો લોકો હોસ્પિટલમાં પણ હોય છે...!! સ્કુલો ના દિવસો માં જયારે અમે ફસાયા તેના 'હોઠ' માં ત્યાર પછી થી અમારુ નામ પણ આવ્યુ 'ઠોઠ' માં કોઈ ચાહકની તરશ અધુરી રહી હશે ચોમાંસાની, નહીતર આ વાદળ ને ક્યાં જરૂર હતી ઉનાળે વરસવાની... ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત છે... પણ એમાં તને એક નજર જોયાની વાત છે... :) અમદાવાદની એક દુકાન પર પાટિયા પર લખ્યું હતુ ‘ગ્રાહક ભગવાન છે અને ભગવાનને ઉધાર દેવા જેટલા અમે મોટા નથી.’ ઝાડમાં જ અફવા નીકળે તો ડાળો તૂટે , જો ચકી બેવફા નીકળે તો માળો તૂટે. જીવન ને માણો... કોઈને નફરત કરો તો એ પણ પ્રેમ થી કરજો દોસ્ત હું પ્રતિક્ષા કર્યા કરું છું તારી એ રીતે જે ...